રકુલ પ્રીતે બ્લેક ગાઉનમાં કરાવ્યું ફોટોશૂટ આ ફોટોશૂટમા ખુબ જ સુંદર લાગી રહી છે રકુલ પ્રીત સિંહ ઓફ શોલ્ડર ગાઉનમાં રકુલ પ્રીતનો ગોર્જીયસ લુક જોવા મળ્યો રકુલ પ્રીતના આ ફોટોને ફેન્સે ખુબ લાઈક કર્યા રકુલ પ્રીતના ક્યુટ અંદાજ પર ફિદા છે ફેન્સ રકુલ પ્રીત સાઉથની સાથે બોલીવુડમાં પણ ફેમસ છે બ્લેક ડ્રેસમાં કહેર વરસાવે છે રકુલ પ્રીત રકુલ પ્રીત તેના ડ્રેસિંગને લઈ ચર્ચામાં રહે છે ડીપનેક ડ્રેસમાં રકુલ પ્રીતનો હોટ અંદાજ રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે