વેકેશનની મજા માણી રહી છે મૌની રૉય, જુઓ તસવીરો

મૌની રોય હંમેશાથી વેકેશન માણવાનું પસંદ કરે છે પરંતુ આ વખતે અભિનેત્રી તેના પતિ અને મિત્રો સાથે લાંબા પ્રવાસ પર છે.

આ દિવસોમાં અભિનેત્રી ઇટાલીમાં વેકેશન માણી રહી છે. ત્યાંથી જ તેણે પોતાની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

તાજેતરમાં મૌની રોયે તેના લેટેસ્ટ ફોટામાં ખૂબ જ સુપર બોલ્ડ પોઝ આપીને એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

મૌની રોયે તેના લેટેસ્ટ ફોટામાં ખૂબ જ સુપર બોલ્ડ પોઝ આપીને એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં અભિનેત્રીએ કાળા રંગનો થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે અદભૂત અને હોટ લાગી રહી છે.

મૌની રોયની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે ખુલ્લા આકાશ પોતાની ઝુલ્ફો લહેરાવીને મૌસમની મજા માણી રહી છે