પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સોનમે હાલ તેના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. તેણે ફ્લોરલ ક્રોપ ટોપ અને ડેનિમમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તે ખૂબસુરત લાગી રહી છે. સોનમની અદાઓના ફેંસ દિવાના થઈ જાય છે. સોનમ છેલ્લા થોડા દિવસોથી તેની ફિલ્મોના પ્રમોશનમાં વ્યસ્ત હતી. સોનમની ફિલ્મ જિંદ માહી રિલીઝ થઈ છે. ફિલ્મમાં સોનમની એક્ટિંગ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે ફિલ્મનું પ્રમોશન ટ્રેડિશનલ આઉટફિટમાં કરતી હતી. સોનમ આ લુકમાં ફોટો શેર કરતી રહે છે.