હોલિવૂડ અભિનેત્રી અને મોડલ જુલિયા ફોક્સે પોતાના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે જુલિયા ફોક્સ તેના બોલ્ડ અને હોટ આઉટફીટ માટે જાણીતી છે લો-રાઇઝ જીન્સ હોય કે ક્લાસિક લેધર દરેક આઉટફિટમાં સુંદર લાગે છે જુલિયા ફિલ્મ 'અનકટ જેમ્સ'માં જોવા મળી હતી જુલિયા ફોક્સ લોસ એન્જલસની સડકો પર ફરતી જોવા મળી અભિનેત્રી જુલિયા ફોક્સના આ રિવીલિંગ ડ્રેસે મચાવી સનસની પોતાની વિચિત્ર ફેશન માટે જાણીતી છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી (All Photos-Instagram)