મૌની રોય દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

મૌનીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે અભિનેત્રી

(All Photo Instagram)