બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

મૌનીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે

લોકો હંમેશાની જેમ અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે.

નવા ફોટોશૂટમાં મૌની રોયે હોટનેસ બતાવી છે

મૌની કેમેરાની સામે તેના કર્વી ફિગરને સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી છે.

તેણે દરેક તસવીરમાં એકથી વધુ બોલ્ડ પોઝ આપ્યા છે.

મૌની રોય અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.

આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

All Photo Credit: Instagram