ટીવી એક્ટ્રેસ મૌની રોય ખૂબ જ સ્ટાઇલિશ છે તેણે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને ગ્લેમરસ તસવીર શેર કરી છે તાજેતરમાં મૌની રોયે તેના હોટ બોડીકોન આઉટફિટમાં ફોટા શેર કર્યા છે જેમાં તે એકદમ સિઝલિંગ અને કિલર દેખાઈ રહી છે. મૌની રોયે હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરી છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ બ્લેક બોડીકોન આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરોમાં મૌની રોય ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મૌની રોય છેલ્લે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી All Photo Credit: Instagram