મૌની અને સૂરજની વધુ તસવીરો આવી સામે મૌની રોયે સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા મૌની અને સૂરજે ગોવામાં સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા બંનેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાઉથ ઇન્ડિયન બ્રાઇડ બનેલી મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે. મૌની રોયે સપ્તપદીના શ્લોક સાથે ત્રણ તસવીરો શેર કરી છે. એકમાં પતિ સૂરજ તેને કિસ કરતો જોઇ શકાય છે. તેમણે વ્હાઇટ કલરની રેડ બોર્ડર વાળી ખૂબસૂરત સાડી પહેલી છે. તેણે ગોલ્ડન જ્વેલરી પણ પહેરી છે. સૂરજ સાઉથ ઇન્ડિયન છે, જેના કલ્ચર પ્રમાણે બંનેએ લગ્ન કરી લીધા છે.