લગ્નના એક મહિના બાદ મૌનીએ શેર કરી રોમેન્ટિક તસવીર લગ્ન બાદ મૌની રોય મેરિડ લાઇફની મોજ માણી રહી છે મૌની રોયના લગ્નને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની થોબ્રેક તસવીરો કરી પોસ્ટ મૌનીએ મલયાલી-બંગાળી બ્રાઇડલ થ્રોબેક લૂક કર્યો શેર લગ્ન બાદ આધ્યાત્મિક ગુરૂ સદગુરૂના દર્શને પહોંચી હતી. આ તસવીરોને લાખોની સંખ્યામાં મળી રહી છે લાઇક્સ મૌની રોય ટીવી વર્લ્ડનો બેહદ ગ્લેમરશ ચહેરો છે મૌની રોય સોશિયલ મીડિયા પર રહે છે ખૂબ જ એક્ટિવ ફોટ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે