મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો છે

ભાજપના દિગ્ગજ નેતાઓમાં સામેલ શિવરાજસિંહ ચૌહાણ એમપીમાં 4 વખત સીએમ રહી ચુક્યા છે

શું પાંચમી વખત તેઓ મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે કે નહીં તેના પર સૌની નજર છે

મુખ્યમંત્રી બનતા પહેલા તેઓ વિદિશા લોકસભાથી 5 વખત સાંસદ અને 5 વખત ધારાસભ્ય બન્યા

શિવરાજ સિહંનો જન્મ 5 માર્ચ 1959ન રોજ થયો છે. અંકશાસ્ત્ર મુજબ તેમનો મૂળાંક 5 છે

શિવરાજ સિહંનો જન્મ 5 માર્ચ 1959ન રોજ થયો છે. અંકશાસ્ત્ર મુજબ તેમનો મૂળાંક 5 છે

તેઓ ત્વરિત નિર્ણય લે છે તેથી તેમને સરકારી વિભાગોમાં પ્રશાસનિક પદો પર જોઈ શકાય છે

5 મૂળાંક બુધ દેવનો છે.. આ મૂળાંકના લોકોમાં નિર્ણય લેવાની સારી ક્ષમતા હોય છે

રાજકીય જગતમાં પણ તેમનું કરિયર શાનદાર હોય છે અને આ ક્ષેત્રમાં તેમને સફળતા મળે છે

MPમાં શિવરાજ સિંહ ચૌહાણ સિવાય પણ અન્ય દાવેદારો છે



Thanks for Reading. UP NEXT

2024માં શનિ આ 4 રાશિઓ પર રહેશે મહેરબાન, બદલી નાંખશે કિસ્મત

View next story