સરગમ કૌશલ મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2022ની વિજેતા હતી

તે ટૂંક સમયમાં મિસિસ વર્લ્ડ 2022 માટે ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે

તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી.

તેણે પોતાનો એરપોર્ટ લુક શેર કર્યો છે

સરગમ કૌશલે જૂન મહિનામાં મિસિસ ઇન્ડિયા વર્લ્ડ 2022નો તાજ જીત્યો હતો.

51 સ્પર્ધકોમાંથી આ સુંદરીએ તેના દેખાવ અને જવાબોથી દિલ જીતી લીધું હતું.

હવે સરગમ મિસિસ વર્લ્ડના ખિતાબ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે.

તેનો આખો પરિવાર તેને એરપોર્ટ પર વિદાય આપવા પહોંચ્યો હતો.

સરગમ બ્લેક મોનોકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે.

All Photo Credit: Instagram