Pics: ઇટાલીના દરિયાકાંઠે આરામ ફરમાવતી દેખાઇ મૌની રૉય



ટીવી સ્ટાર મૌની રૉયે ફરી એકવાર પોતાની હૉટ તસવીરો



મૌની રૉય કામમાંથી બ્રેક લઇને અત્યારે પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે



જ્યારે પણ સમય મળે ત્યારે મૌની રૉય બીચ પર બિકીનીમાં જોવા મળે છે



મૌની રૉય અત્યારે ઇટાલીના પ્રવાસે છે



મૌની રૉયે ઇટાલીમાં બિકીનીમાં બારીમાંથી જબરદસ્ત પૉઝ આપ્યા



મૌની રૉય વ્હાઇટ બિકીનીમાં આરામ ફરમાવતી પણ જોવા મળી



37 વર્ષીય એક્ટ્રેસ મૌની રૉય વિદેશી બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે પરણી છે



મૌની રૉય અવારનવાર પોતાના હૉટ લૂકના કારણે ચર્ચામાં રહે છે



તાજેતરમાં જ મૌની રૉયે બ્લૂ પ્રિન્ટેડ બિકીનીમાં પૉઝ આપીને ફેન્સના દિલ જીતી લીધા હતા



મૌની રૉય વિદેશોમાં હરવા ફરવાની ખુબ જ શોખીન છે