સલાડનું ભરપૂર કરો સેવન


નાસ્તામાં પણ તળેલી વસ્તુ ન લો


ધીરે-ધીરે ચાવીને ખાવો


ધીરે ખાવાથી પણ ઓઇટિંગથી બચી શકાય છે


દિવસભર છાશ, જ્યુસનું સેવન વધુ માત્રામાં કરો


ખાવા માટે સેલ્ફ કન્ટ્રોલ પણ જરૂરી


ગાઢ ઊંઘથી પણ ભૂખ પર કરી શકાય કન્ટ્રોલ


ગ્રીન ટીનું સેવન પણ ઓવરઇટિંગથી બચાવશે


દિવસમાં 10થી12 ગ્લાસ પાણી પીવાનું ન ભૂલો