MS Dhoni ની એક્સ ગર્લફ્રેન્ડ Raai Laxmiનો ફેશનેબલ લૂક વાયરલ MS Dhoni ની એક્સ ગર્લફ્રેન્ડ Raai Laxmiનો ફેશનેબલ લૂક વાયરલ થયો છે. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ રાય લક્ષ્મી પોતાની ગ્લેમરસ તસવીરોને લઇને ચર્ચામા રહેતી હોય છે. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. એક્ટ્રેસના ગ્લેમરસ અંદાજ આગળ બોલિવૂડની એક્ટ્રેસ પણ ફિકી લાગે છે. સાથે જ તે ફિટનેસથી ટક્કર આપે છે. રાય લક્ષ્મી આઉટફિટ્સ સાથે ખૂબ એક્સપરિમેન્ટ કરતી રહે છે. ચેક શર્ટ અને હોટ પેન્ટમાં રાય લક્ષ્મી ખૂબ આકર્ષક લાગી રહી છે તમામ તસવીરો એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.