મુકેશ અંબાણીને આજે ઓળખની કોઈ જરૂર નથી સફળતાના શિખરો સુધી પહોંચવા તેમણે ખૂબ મહેનત કરી છે તેની આ લાઇફ ટિપ્સને તમે પણ અપનાવી શકો છો ખુદને ક્યારેય કોઈ ચીજ સુધી મર્યાદીત ન રાખો હંમેશા આગળ વધવા અંગે વિચારો વીતી ગયેલી વાતોને વાગોળવાનું બંધ કરો ખુદને ઓળખો તમારો ગોલ નક્કી કરો કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનો