દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણી અવાર નવાર સમાચારમાં રહે છે બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી પહેલી જ મુલાકાતમાં મુકેશ નીતા અંબાણીને દિલ આપી બેઠા હતા મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ફિલ્મી અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું મુકેશે નીતાને ખૂબ જ વ્યસ્ત રોડ પર પ્રપોઝ કર્યુ હતું બંનેના લગ્ન 8 માર્ચ, 1985ના રોજ થયા હતા નીતા અંબાણી એક ટ્રેંડ ભરતનાટ્યમ ડાંસર છે તેમણે બિઝનેસમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે નીતા અંબાણી રિલાન્યસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે નીતા અંબાણી