આઈટીએ દ્વારા બે ઘરેલુ વિમાન કંપનીઓ ગો ફર્સ્ટ અને જેટ એરવેઝના એરલાયસંસ કોડ હટાવી દેવામાં આવ્યા છે જેટ એરવેઝ 2019થી બંધ છે, જ્યારે નાણાકીય કટોકટીના કારણે ગો ફર્સ્ટ આ વર્ષે મે મહિનાથી ઉડયન ભરી શકી નથી ભારતમાં સૌથી પહેલા બંધ થયેલી વિમાન કંપની મોદીલુફ્ત છે, જે 3 વર્ષ ચાલીને 1996માં બંધ થઈ હતી જેના બીજા વર્ષે એટલે કે 1997માં વાયદૂત બંધ થઈ, જેની શરૂઆત 1981માં થઈ હતી ઈસ્ટ-વેસ્ટ એરલાઇન્સ અને એનઈપીસી એરલાઇન્સ પણ બંધ થઈ, આ બંને 4-4 વર્ષ ચાલીને ક્રમશઃ 1996 અને 1997માં બંધ થઈ એર સહારા 14 વર્ષ ચાલ્યા બાદ 2007માં બંધ થઈ ગઈ વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સે 7 વર્ષ ઉડયા બાદ 2012માં દેવાળું ફૂંક્યું હતું વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સે 7 વર્ષ ઉડયા બાદ 2012માં દેવાળું ફૂંક્યું હતું ચેન્નઈ સ્થિત પેરામાઉન્ટ એરવેઝ 2005માં શરૂ થઈ અને 2010માં બંધ થઈ ગઈ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે