નિક જોનસ માટે ચીયરલીડર બની પ્રિયંકા ચોપરા બેઝબોલના મેદાનમાં પ્રિયંકા ચોપરા ચીયરલીડર બની પ્રિયંકાએ બેઝ બોલનો ક્રોપ શર્ટ અને રેડ પેન્ટ પહેર્યું હતું પતિ નિક જોનસ માટે ચીયર્સ કરતી જોવા મળી પ્રિયંકા પ્રિયંકાનો પતિ બેઝબોલ રમી રહ્યો હતો નિક જોનસે તેની ટીમ સાથેનો ફોટો શેર કર્યો નિક-પ્રિયંકાએ 2018માં લગ્ન કર્યા હતા બંનેએ નક્કી કર્યું છે કે સરોગસી દ્વારા પ્રથમ બાળકના માતાપિતા બનશે પતિ નિક જોનસ સાથે ખુશ દેખાઈ રહી છે પ્રિયંકા