આલિયા ભટ્ટ - રણવીર કપૂરના થશે લગ્ન આલિયા-રણવીરના લગ્નના સમાચારો મળી રહ્યાં છે આલિયાએ કહ્યું કે નાનપણથી જ રણવીર પસંદ હતો એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ આ ખુલાસો કર્યો તેણે કહ્યું રણવીરને નાનપણથી જ પ્રેમ કરતી હતી બંને પહેલી વાર સંજય લીલા ભણસાલીની ફિલ્મના સેટ પર મળ્યા હવે બંને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે દેખાશે 2017માં બંનેએ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ શરૂ કર્યું હતું બ્રહ્માસ્ત્રના શૂટિંગ વખતે જ બંને એકબીજાની નજીક આવ્યાં એપ્રિલ મહિનામાં જ બંનેના લગ્ન થવાની શક્યતા છે