'બબિતા' ઉર્ફે મુનમુન દત્તા અત્યારે વિદેશની ટૂર પર છે



મુનમુન દત્તા અત્યારે દુબઇમાં પોતાના ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



બબિતાએ ત્યાંથી દુબઇ ટ્રિપની કેટલીક તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે



મુનમુન દત્તાની આ તસવીરો આગની જેમ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે



આ તસવીરોમાં એક્ટ્રેસે સિમ્પલ લૂક કેર કર્યો છે



લૂઝ પેન્ટ અને શર્ટની સાથે ચહેરા પર ગૉગલ્સ લગાવેલા છે



35 વર્ષીય એક્ટ્રેસ અત્યારે તારક મહેતામાંથી વેકેશન પર નીકળી છે



મુનમુન દત્તા છેલ્લા કેટલાય વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી રહી છે



મુનમુન દત્તા હજુ પણ સિંગલ લાઇને એન્જૉય કરી રહી છે



મુનમુન દત્તાના રિલેશનશીપને લઇને પણ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યુ હતુ.