સરસવના તેલના છે ગજબ ફાયદા સરસવના તેલના ઉપયોગના ગજબ છે ફાયદા આ તેલથી માલિશ કરવાથી રક્ત સંચાર સારો થાય છે. હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કેન્સરની બીમારીથી બચાવવામાં કેન્સર ઉપકારક આ તેલ દાંત સંબંધિત સમસ્યાને પણ દૂર રાખે છે. અસ્થમાના દર્દી માટે પણ ગુણકારી છે આ તેલ મગજની ક્ષમતાને વધારે છે આ તેલનો ઉપયોગ કિટ નિવારકના રૂપે પણ કામ કરે છે