થાઇલેન્ડમાં 4 માર્ચે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીનું થયું નિધન




શેન વોર્નની કાઉન્સલર લિયામ યંગે તેના વિશે ખુલાસા કર્યાં


લિયામ યંગ 2015થી શેન વોર્ન સાથે જોડાયેલી છે


લિયાન યંગ તેની રિલેશનશિપ એડવાઇઝર હતી


લિયામ મુજબ, શેન ભવિષ્યનું પ્લાનિંગ કરી રહ્યાં હતા


તેઓ ખુશ હતા અને કહેતા હજુ 30 વર્ષ મારી પાસે છે


તે ફેટ શેમિંગ ફોટોને લઇને ખૂબ જ નિરાશ હતા


શેન સતત ફિટનેસ પર ધ્યાન આપી રહ્યાં હતા


શેન વોર્ન 14 દિવસથી જ્યૂસ ડાયટ પર હતા


શેન થાઇલેન્ડ મિત્રો સાથે વેકેશન એન્જોય કરવા ગયા હતા


થાઇલેન્ડ પહોંચતાના બીજા દિવસે જ તેમને હાર્ટ અટેક આવ્યો