પ્રિયંકા ચહર ચૌધરી ટીવીની સુંદર એક્ટ્રેસમાં સામેલ છે

તેણે 'ઉડારિયાં', 'યે હૈ ચાહતેં', 'ગઠબંધન' સહિતની સિરિયલોમાં કામ કર્યું

તેણે રિયાલિટી શો બિગ બોસ 16માં પણ જોવા મળી હતી

અભિનેત્રીએ તાજેતરના ઇન્ટરવ્યૂમાં બોડી શેમિંગ વિશે વાત કરી હતી

ઇ-ટાઇમ્સ સાથેની વાતમાં પ્રિયંકાએ તેના સંઘર્ષના દિવસોની વાત કરી હતી

પ્રિયંકાએ કહ્યું હતું કે હા, મેં બોડી શેમિંગનો સામનો કર્યો છે

આ સિવાય પ્રિયંકાએ મુંબઈમાં તેના શરૂઆતના વર્ષો વિશે પણ વાત કરી હતી.

તેણીએ કહ્યું કે તે સ્પષ્ટ હતી કે તેણી તેની સ્વતંત્રતાનો દુરુપયોગ નહીં કરે.

અંકિત ગુપ્તા અને પ્રિયંકાના સંબંધો અનેકવાર ચર્ચામાં રહ્યા છે

All Photo Credit: Instagram