પિરિયડ્સમાં ન કરો આ કામ થશે નુકસાન પિરિયડ્સમાં દુખાવો સોજાની રહે છે સમસ્યા અસહ્ય દુખાવાના દૂર કરવા માટે કરો આ કામ કોફી બ્લ઼ડ વેસેલ્સને સંકોચી દે છે આ કારણે પિરિડ્સમાં કોફી ન પીવો જંક ફૂડમાં ખાંડ- નમક વધુ હોય છે. આ ફૂડમાં પોષકતત્વોની કમી હોય છે. જે દુખાવાની સમસ્યાને પણ વધારે છે. પિરિયડ્સ દરમિયાન હાર્ડ વર્કઆઉટ ન કરો પિરિયડ્સ દરમિયાન સ્મોકિંગ કરવાનું ટાળો