ગ્લોઇંગ સ્કિન માટે મલાઇનો કરો ઉપયોગ

મલાઇ વસાથી ભરપૂર હોય છે

મલાઇ સ્કિને પોષણ આપી સ્મૂધ કરે છે

રોજ મલાઇથી સ્કિન પર મસાજ કરો

મલાઇમાં થોડું મધ મિક્સ કરીને મસાજ કરો

મલાઇમાં હળદર મિક્સ કરીને સ્કિન પર લગાવો

મલાઇ-હળદરથી ખીલની સમસ્યા દૂર થઇ જાય છે.



કાચું દૂધ લગાવવાથી પણ સ્કિન ગ્લોઇંગ બને છે.