નેહા ધૂપિયા ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તે 'મિસ ઈન્ડિયા' પણ રહી ચૂકી છે

નેહા ઘણીવાર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે

નેહાના પિતા પ્રદીપ સિંહ ભારતીય નેવીમાં હતા

વર્ષ 2002માં નેહા મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીતી હતી

મિસ યુનિવર્સ બન્યા બાદ તે ટીવીથી લઈને ફિલ્મો ચમકી

 નેહાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી એક્ટ્રેસ તરીકે કરી હતી

તે પહેલીવાર વર્ષ 2000માં સિરિયલ ‘રાજધાની’માં જોવા મળી હતી.

(All Photo Instagram)