ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે તેના કેટલાક ફોટો શેર કર્યા છે.

આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

નેહની બોલ્ડ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

કેટલાક ડોલ્સ, કેટલાક પ્રિન્સેસ કહીને કોમેન્ટ કરી રહ્યા છે

નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી.

તેની સ્ટાઈલ હંમેશા તેના તરફ લોકોનું ધ્યાન ખેંચે છે

(All Photo Instagram)