ફ્લોરલ ડ્રેસમાં સુંદર લાગી રહી છે નેહા કક્કડ તે એક પ્રાઇવેટ જેટમાંથી ઉતરતી જોવા મળે છે નેહાએ ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોઝ શેર કર્યા છે ગરમીની ઋતુમાં નેહાએ ફ્લોરલ ડ્રેસમાં શેર કર્યા ફોટોઝ નેહા કક્કડ આ ફ્લોરલ ડ્રેસમાં સુંદર દેખાઈ રહી છે તેણે લાઈટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યાં હતા તેણે લખ્યું, “હું એક પક્ષી છું જે આકાશમાં ઉડી રહી છું, પણ જમીન સાથે જોડાયેલી છું” તેણે પ્રાઇવેટ જેટની અંદરથી પણ ફોટો શેર કર્યા તમામ ફોટો : Instagram/Neha kakkar