ઓવર ઇટિંગની આદત એક નહીં અનેક બીમારીને નોતરે છે



ઓવર ઇટિંગની આદતથી સૌ પ્રથમ તો વજન વધે છે



ઓવર ઇટિંગ કરવાથી પેટ ફુલવાની થાય છે સમસ્યા



ઓવર ઇટિંગથી વધુ કેલેરી ઇનટેઇક થાય છે



જેની મગજની ક્ષમતા પર વિપરિત અસર થાય છે



ઓવર ઇટિંગથી મગજની કાર્ય પ્રણાલી નબળી પડે છે



યૂરોગ્વાનિલિન હોર્મન પર ઓવર ઇટિંગથી થાય છે અસર



આ હોર્મન આપણા માઇન્ડને સિંગ્નલ આપવાનું કરે છે કામ



ઓવર ઇટિંગથી ડાયબીટિસનું જોખમ પણ વધી જાય છે



તેના કારણે બ્લડ સેલ્સ ગ્લુકોઝને એનર્જીમાં નથી બદલતું



જેથી શુગર લેવલ કન્ટ્રોલ કરવું મુશ્કેલ થઇ જાય છે.