અનન્યાનો ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને ઘણો પસંદ આવે છે અલગ-અલગ પોજ આપતી દેખાય છે અનન્યા જીમ આઉટફિટ્સમાં અન્યાનો ક્યુટ લૂક અનન્યાએ પોતાના અભિનયથી ઈંડસ્ટ્રીમાં નામ બનાવ્યું ફેન્સ પણ અનન્યાની એક્ટિંગને પસંદ કરે છે અનન્યાએ બતાવ્યો પોતાનો ગ્લેમરસ અવતાર ગ્લેમરસ ફોટોથી ઈંટરનેટ પર છવાયેલી રહે છે અનન્યા અનન્યા પોતાના હોટ અંદાજમાં હાલમાં જ ગહેરાઈયાં ફિલ્મમાં દેખાઈ હતી અનન્યા ગેહરાઈયાં ફિલ્મમાં અનન્યાની એક્ટિંગની પ્રસંશા થઈ