સ્વતંત્રતા દિવસના અવસર પર નેહા કક્ડે ખાસ તસવીરો શેર કરી છે તસવીરોમાં નેહા દેશ ભક્તિના રંગમાં ડૂબેલી નજરે પડી તસવીરોમાં નેહાએ પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે તેણે હાથમાં તિરંગો પકડ્યો છે અને ચહેરા પર સ્માઇલ છે નેહાની આ તસવીરો વાયરલ થઈ રહી છે નેહા ટૂંક સમયમાં ઈન્ડિયન આઈડલની નવી સીઝનમાં જજ તરીકે નજરે પડશે શો નો પ્રોમો આવી ચુક્યો છે, જે બાદ ફેંસ ઘણા એકસાઇડટેડ છે નેહા ફરી એક વખત શોને જજ કરતી નજરે પડશે નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તે અવાર નવાર મજેદાર વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ