ભૂમિ પેડનેકર ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે ભૂમિએ તેના કિલર ફોટા શેર કર્યા છે ભૂમિએ ફ્લોરલ સ્લિટ સ્કર્ટ અને બેકલેસ બ્લાઉઝ પહેર્યું છે ભૂમિએ પીળા શ્રગ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. ભૂમિના આ બોલ્ડ અવતારને જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે ભૂમિના આ ફોટા પરથી ચાહકો નજર હટાવી રહ્યા નથી ભૂમિ હાલમાં જ ફિલ્મ રક્ષાબંધનમાં જોવા મળી હતી. રક્ષાબંધનમાં ભૂમિ અક્ષય કુમારની સાથે જોવા મળી રહી છે ફિલ્મમાં ભૂમિની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જુઓ ભૂમિના વાયરલ ફોટા