TV એક્ટ્રેસ શમા સિકંદરનો દેશ પ્રેમ શમાનો આ અંદાજ ફેંસનો પસંદ આવી રહ્યો છે તિરંગા સાથેની તસવીરો શેર કરીને શમાએ ફેંસનું દિલ જીત્યું વ્હાઇટ સૂટમાં શમા સિકંદર ખૂબસુરત લાગતી હતી. શમાની આ તસવીરો પર ફેંસ અનેક કમેંટ કરી રહ્યા છે ફિલ્મ પ્રેમ અગન અને મનમાં પોતાની એક્ટિંગથી શમા લોકોનું દિલ જીતી ચુકી છે શમાને ટીવી સીરિયલ યે મેરી લાઇફ હૈથી મળી છે અલગ ઓળખ શમાએ ફેમિલી અને ફ્રેંડસ સાથે સ્વતંત્રતા દિવસ મનાવ્યો શમા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે શમા સિકંદરના ઈન્સ્ટાગ્રામ પર 2.8 મિલિયન ફોલોઅર્સ છે