સ્વતંત્રતા દિવસના અવસર પર નેહાએ ખાસ ફોટો શેર કર્યા આ ફોટોમાં નેહા દેશભક્તિના રંગમાં ડૂબેલી જોવા મળી ફોટોમાં નેહાએ પિંક આઉટફિટ પહેર્યા છે નેહાએ હાથમાં તિરંગો રાખીને સલામી આપી હતી નેહાના તિરંગા સાથેના ફોટો ફેન્સે ખુબ લાઈક કર્યા નેહા કક્કડ બોલીવુડની ફેમસ પ્લેબેક સિંગર છે નેહા કક્કડ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે નેહા તેના ફોટોને લઈ ચર્ચામાં રહેતી હોય છે નેહા જલ્દી જ ઈન્ડિયન આઈડલની નવી સિઝનને હોસ્ટ કરતી જોવા મળશે