નેહા પોતાની સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લે છે નેહા દરેક લૂકમાં કહેર વર્તાવે છે નેહા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે નેહા ફેશન સ્ટાઈલ પણ અનોખી છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મલ્લિકા (All Photos-Instagram)