વીડિયોમાં જોવા મળ્યો અવનીતનો કુલ અંદાજ અવનીત કૌર હાલમા અબુધાબીમાં એન્જોય કરી રહી છે આ દરમિયાન તે રોજેરોજ નવી નવી તસવીરો શેર કરતી રહે છે ફરીવાર અવનીતે ગ્લેમરસ તસવીરો શેર કરી છે બ્લેક મોનોકિનીમાં હોટ લાગી રહી છે અવનીત ફેન્સને પણ અવનીતનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે અવનીત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અવનીતની તસવીરો આગની જેમ વાયરલ થાય છે અવનીત ટૂંક સમયમાં બોલિવૂડમાં ધુમ મચાવશે (All Photo Instagram)