ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે તેના કેટલાક ફોટો શેર કર્યા છે.

આ તસવીરોમાં નેહા બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

નેહા મલિક પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

કેટલાક ડોલ્સ, કેટલાક પ્રિન્સેસ કહીને કોમેન્ટ કરી રહ્યા છે

નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે.

તાજેતરમાં અભિનેત્રીએ સ્ટાઇલિશ ડ્રેસમાં એક મનમોહક ફોટોશૂટ કરાવ્યું હતું.

તે પોતાના કોઈને કોઈ ફોટા કે વીડિયો શેર કરતી રહે છે.

નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી.

(All Photos-Instagram)