ગઇ રાત્રે દિશા એક રેસ્ટૉરન્ટની બહાર જોવામાં આવી હતી

પૈપરાજીએ તેની તસવીરો કેમેરામાં કેપ્ચર કરી લીધી

મોડી રાત્રે બાન્દ્રાના અકીના રેસ્ટૉરન્ટમાં ડિનર માટે પહોંચી હતી

દિશાએ પિન્ક અને ઓરેન્જ ફ્લૉરલ કૉર્સેટ આઉટફિટ કેરી કર્યો હતો

ઓફ શૉલ્ડર ડ્રેસની સાથે નાજુક લૉકેટને એસેસરીઝ કર્યુ હતુ

વન સાઇડ શૉલ્ડર પર તેને પોતાના હેયર્સને સ્ટાઇલ કર્યા હતા

દિશા પોતાની ગ્લેમર તસવીરોના કારણે ચર્ચામાં રહે છે

અવારનવાર દિશા એરપોર્ટ અને માર્કેટમાં સ્પૉટ થાય છે

દિશા પટ્ટણી ફિલ્મ 'યોદ્ધા' માં સિદ્વાર્થ મલ્હોત્રા સાથે દેખાશે

દિશા રૂટિન લાઇફનું ફેન્સને અપડેટ આપતી રહે છે