બૉલીવુડ સ્ટાર ઇશા ગુપ્તાની ચર્ચા હાલમાં તમામ ફિલ્મી ચાહકોની વચ્ચે જોરશોરથી થવા લાગી છે.

ઈશાએ ગુપ્તાએ વેબસીરીઝ આશ્રમમાં દામદાર એક્ટિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યુ છે.

ઇશા ગુપ્તાએ વર્ષ 2012માં ફિલ્મ 'જન્નત 2' થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ

આ ઉપરાંત ઇશા ગુપ્તાએ બાદશાહો, ટોટલ ધમાલ, રાજ 3, કમાન્ડો 2, રૂસ્તમ જેવી કેટલીક મોટી ફિલ્મોમાં કામ છે

ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ ઓટીટી પર પોતાના શાનદાર અભિનયનુ પ્રદર્શન બતાવ્યુ છે.

બૉબી દેઓલની હિટ વેબ સીરીઝ 'આશ્રમ 3'માં ઇશા ગુપ્તા જોવા મળી છે.

સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાના લાખો ફેંસ છે.

પોતાના ફેંસ સાથે જોડાયેલા રહેવા ઈશા સતત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

ઈશાની તસવીર પોસ્ટ કર્યાની ગણતરીની મિનિટોમાં જ વાયરલ થતી હોય છે.

તમામ તસવીર સૌજન્યઃ egupta ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ egupta ઈન્સ્ટાગ્રામ