નેહા મલિકના ભોજપુરી અભિનેત્રી છે નેહા મલિકના લાખો ચાહકો છે નેહા મલિક ખુબ સ્ટાઇલિશ છે નેહા મલિક તેના સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે નેહા મલિકે બ્લેક શોર્ટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે આ ફોટામાં નેહા સ્ટનિંગ અને સ્ટાઇલિશ લાગી રહી છે નેહાએ બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ સાથે હાઇ પોની હેર સ્ટાઇલ અને સિલ્વર જ્વેલરી પહેરી છે નેહાએ મેચિંગ હાઈ હીલ્સ સાથે આ ગ્લેમરસ લુક પૂર્ણ કર્યો નેહા મલિક ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે