કાવ્યા થાપરનો ફરી બોલ્ડ અંદાજ જોવા મળ્યો



બોડીકોન ડ્રેસમાં બોલ્ડ પોઝ આપ્યા



કાવ્યા વેબ સિરીઝ ફર્જીમાં જોવા મળી



ફર્જીમાં શાહીદની ગર્લફ્રેન્ડ બની હતી



કાવ્યા થાપર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી



એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ વાયરલ



ચાહકો પણ તેના કાતિલ લૂકને લાઈક કરી રહ્યા છે



(તમામ તસવીરો કાવ્યા થાપર-ઈન્સ્ટાગ્રામ)