નેહા મલિક ભોજપુરીની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક બોલ્ડનેસ માટે જાણીતી છે નેહાએ નવા ફોટોશૂટથી લોકોને દિવાના બનાવ્યા છે એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જે ચાહકોને દરેક લુકમાં પસંદ આવે છે. નેહા ગ્લેમરસ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. લેધર બ્લેક ડ્રેસમાં નેહા મલિક બોલ્ડ અને ખૂબ જ સુંદર લાગી રહી છે. નેહાએ વર્ષ 2016માં ફિલ્મ 'ભંવરી કા જલ'થી કરિયરની શરૂઆત કરી હતી. નેહા ખેસારી લાલ યાદવ સાથે જોવા મળી હતી All Photo Credit: Instagram