તાજેતરમાં જ 25 ડિસેમ્બરે મોટાભાગના સેલેબ્સે નાતાલનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો ટીવી સ્ટાર અંકિતા દવેએ પણ પોતાના ઘરે ક્રિસમસ પાર્ટી આયોજિત કરી હતી આ સેલિબ્રેશન દરમિયાન અંકિતા સાન્તા ક્લૉસના રૂપમાં જોવા મળી હતી ક્રિસમસ પાર્ટીમાં સાન્તા બનેલી અંકિતા દવે બતાવ્યો હતો હૉટેસ્ટ લૂક અંકિતા આ દરમિયાન એક ખુરશી પર બેસીને રેડ એન્ડ વ્હાઇટ સેક્સી ડ્રેસમાં દેખાઇ અંકિતાએ કેમેરા સામે એકથી એક શાનદાર પૉઝ આપીને ફેન્સના દિલ જીતી લીધા હતા અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી હાલમાં અંકિતા મોડલિંગની સાથે સાથે એક્ટિંગ કરી રહી છે અંકિતાનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે