નેહા શર્માનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

દરિયા કિનારે મસ્તિ કરતી જોવા મળી નેહા

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

હાલમાં નેહા વેકેશન એન્જોય કરી રહી છે

આ દરમિયાન તેમની કેટલીક તસવીરો સામે આવી છે

બિકીનીમાં હોટ લાગી રહી છે અભિનેત્રી

બીચ લુકમાં હોટ લાગે છે અભિનેત્રી

અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)