બૉલીવુડ એક્ટ્રેસ અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનો જોવા મળ્યો શાનદાર અંદાજ



માનુષી છિલ્લર એક ઇવેન્ટ દરમિયાન એલ યલો ડ્રેસમાં સ્પૉટ થઇ



આ દરમિયાને એક્ટ્રેસ માનુષી છિલ્લર પૈપરાજીને એકથી એક શાનદાર પૉઝ આપ્યા



માનુષી છિલ્લરનો ઇવેન્ટ દરમિયાનનો આ હૉટ લૂક વાયરલ થઇ રહ્યો છે



માનુષી છિલ્લરે 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યુ હતુ



પરમસુંદરી માનુષી છિલ્લરનો નવો અવતાર ખુબ વાયરલ થઈ રહ્યો છે



આ દરમિયાન યલો ડ્રેસમાં એક્ટ્રેસે ક્લીવેજ બતાવતી તસવીરો કેપ્ચર કરાવી હતી



માનુષીએ મિનિમલ મેકઅપ સાથે આ લૂકને પુરો કર્યો હતો, વાળમાં પૉનીટેલ કરી હતી



વિશ્વ સુંદરી માનુષી છિલ્લર છેલ્લે અક્ષય સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળી હતી



માનુષી છિલ્લર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીરો અને વીડિયો શેર કરે છે