ગોવાના બીચ પર બિકિનીમાં નેહા શર્માએ આપ્યા બોલ્ડ પોઝ નેહા શર્મા હાલમાં ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. કડકડતી ઠંડીમાં એક્ટ્રેસે ગોવામાં સમુદ્ર કિનારે બિકિનીમાં બોલ્ડ પોઝ આપ્યા છે. લોકો નેહાની તસવીર પર કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ્સમાં લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. નેહા શર્મા તેની સીરિઝ ઇલીગલની સીઝન 2ને લઇને ચર્ચામાં હતી. લોકો તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ કર્યા છે. તમામ તસવીરો નેહા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.