બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્માએ નવી તસવીરો પોસ્ટ કરી છે નવી તસવીરોમાં તે વ્હાઇટ બ્રાલેટમાં જોવા મળી રહી છે તેણે વ્હાઇટ ફાટેલું ડેનિમ અને બ્રાઉન શર્ટ પહેર્યું છે નેહા શર્માએ તેની પોસ્ટને કેપ્શન આપ્યું, નમસ્તે નવેમ્બર! નેહા શર્માએ તેના રૂમ સાથે તેના આઉટફિટના શેડ્સ મેચ કર્યા નેહા શર્માએ કેમેરા માટે કેટલાક અદભૂત પોઝ આપ્યા નેહા શર્માના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે નેહા શર્મા સ્ટાઇલ ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram