દીપિકા કક્કડના પ્રથમ લગ્ન વર્ષ 2011માં રોનક સેમસન સાથે થયા હતા દીપિકા પ્રથમ પતિથી ચાર વર્ષમાં અલગ થઇ ગઇ હતી રશ્મિ દેસાઇએ વર્ષ 2011માં નંદીશ સિંહ સંધૂ સાથે લગ્ન કર્યા હતા વર્ષ 2016માં રશ્મિ અને નંદીશના ડિવોર્સ થયા હતા વર્ષ 2012માં સંજીદા શેખ આમિર અલી સાથે લગ્ન કર્યા હતા 10 વર્ષ બાદ સંજીદા અને આમિરના ડિવોર્સ થયા હતા શ્વેતા તિવારીએ પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા. બાદમાં ડિવોર્સ થયા હતા શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા અને તેના પર ડિવોર્સ થયા દલજીત કૌરે વર્ષ 2019માં પ્રથમ લગ્ન શાલીન ભનોટ સાથે કર્યા હતા દલજીત અને શાલીને વર્ષ 2015માં ડિવોર્સ થયા હતા