ટીવી સ્ટાર એક્ટ્રેસ રૂમા શર્માએ પોતાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે રૂમાએ આ વખતે વ્હાઇટ ડ્રેસમાં હદથી વધુ બૉલ્ડનેસ બતાવી છે રૂમા શર્માએ લાઇટ વ્હાઇટ ક્રીમ ડ્રેસમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે 28 વર્ષીય રૂમા શર્માએ પોતાની સેક્સી બૉડ ફ્લૉન્ટ કરી છે રૂમા શર્માએ વૂડન પલંગ પર બેસીને કેમેરા સામે શાનદાર અવતાર બતાવ્યો છે ટીવી એન્ડ ફિલ્મોમાં કામ કરીને રૂમા શર્માએ આગવી ઓળખ ઉભી કરી છે રૂમાએ હની ટ્રેપ સ્ક્વૉડ, કુવારા હૈ પર હમારા હૈ, છોરીયા, દીમાગ કી દહી જેવા શૉમાં કામ કર્યુ છે રૂમા શર્મા હંમેશા પોતાની ફેશન સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે 28 વર્ષીય એક્ટ્રેસ હંમેશા પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે