કંગના શર્માના જાળીદાર ડ્રેસે ફેન્સના દિલોમાં મચાવી ખલબલી એક્ટ્રેસ કંગના શર્માએ પોતાની બૉલ્ડ તસવીરો શેર કરી છે એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટા પર એકથી એક ચઢિયાતી સેક્સી લૂક વાળી તસવીરો શેર કરી છે એક્ટ્રેસે જાળીદાર ડ્રેસમાં પોતાની ક્લીવેજ બતાવતા પૉઝ આપ્યા છે આ દરમિયાન તેને ખુલ્લા વાળ સાથે મદહોશ અદાઓથી ફેન્સના દિલ જીતી લીધી કંગના શર્મા કેમેરા સામે શાનદાર પૉઝ આપીને ફોટોશૂટ કરાવી રહી છે કંગના શર્મા ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં પોતાની એક્ટિંગથી ચર્ચામાં આવી હતી લૂકને પુરો કરવા ગળામાં કે અક્ષરનું પેન્ડેન્ટ પણ એક્ટ્રેસે પહેર્યુ છે 34 વર્ષીય એક્ટ્રેસ કંગના શર્મા છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી દુર છે ફિલ્મોથી દુર છતાં સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે કંગના શર્મા